O Re Dagali Lyrics - Bechar Thakor

ઓ રે દગાળી લિરિક્સ ગુજરાતીમાં O Re Dagali Lyrics  Sung by Bechar Thakor. O Re Dagali Lyrics In Gujarati Written by  Bharat Ravat & Devraj Adroj.


O Re Dagali Lyrics  In Gujarati

હો હો રે દગાળી
કે મારી જિંદગી બગાડી
હો હો રે દગાળી મારી જિંદગી બગાડી
હો હો રે દગાળી હવે જા તું દગાળી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરવી
હો હારી તને ધારી તું તો નીકળી ધુતારી
તારી બરબાદી મારી જિંદગી બગાડી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરવી

હો દોલતથી મોંઘી આબરૂની તે તિજોરી તોડી
મારા અરમાનોની તે તો રે હળગાવી હોળી
હો ભલે જતી રઈ તું આજે મારાથી મુખ મરોળી
જા જા તને જોવી નથી ઉઠે ભલે તારી ડોલી
હો મારા રે જીવનમાં તે તો આગ રે લગાડી
દિલ તોડી નાખતા તે તો વાર ના લગાડી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરવી

હો હાંચા મારા પ્રેમની ઓ બેવફા તે કદર ના કરી
લખી લેજે આવશે એક દાડો રે રડવાની વારી
હો તારૂ કોઈ તોડશે દિલ ખબર ત્યારે પડશે મારી
ત્યારે યાદ કરશો રે તમે અશિકની યારી
હો બેવફાઈ કરતા તને શરમ ના આઈ
આબરૂ ની મારી તે તો નીલોમી કરાઈ
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરવી
હો હો રે દગાળી જા જા રે દગાળી
હો હો રે દગાળી જા જા રે દગાળી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
હો આજ આવી હાલત મારી તે તો કરવી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
જિંદગીની મારી ફેરવી નાખી પથારી
Previous Post Next Post