Mane Mushkeli Jyare Pade Lyrics - Master Rana

મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું Mane Mushkeli Jyare Pade Lyrics In Gujarati Sung by Master Rana.

Mane Mushkeli Jyare Pade Lyrics In Gujarati

મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

મૂડી હોય જયારે બે પૈસાની
બની જાઉં હું ત્યારે બહુ અભિમાની
મૂડી હોય જયારે બે પૈસાની
બની જાઉં હું ત્યારે બહુ અભિમાની

જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું
જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું...

સાથે હોય જયારે બે સંગાથી
ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી 
સાથે હોય જયારે બે સંગાથી
ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી...

જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું
જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે
યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે

જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું
દુઃખમાં હું યાદ કરું
દુઃખ...

Previous Post Next Post