મારી આંખોમા પાણી એ તારી મહેરબાની લિરિક્સ ગુજરાતીમાં Mari Aankhoma Pani A Tari Maherbani Lyrics Sung by Gaman Santhal. Mari Aankhoma Pani A Tari Maherbani Lyrics In Gujarati Written by Mitesh Barot ( Samrat ).
Mari Aankhoma Pani A Tari Maherbani Lyrics In Gujarati
( અધુરા પ્રેમની અધુરી આ કહાની
અધુરા પ્રેમની અધુરી આ કહાની
હતી એક મારા રૂદિયાની રાણી
તારી યાદોના સહારે જિંદગી જવાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની )
કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
તારી યાદોમાં આંખો ભીંજાણી
તારી યાદોમાં આંખો ભીંજાણી
મારી આંખોમા આંશુ એ તારી મહેરબાની
રાહ જોઈને આંખો મારી થાકી
યાદ તારી આવી પણ તું ના આવી
રાહ જોઈને આંખો મારી થાકી
યાદ તારી આવી પણ તું ના આવી
કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
યાદ બની દિલમાં તું તો રહેવાની
તારા વિના રોઈ જિંદગી જવાની
કેમ રે છોડી ગઈ અધુરી કહાની
આંખો પુછે વાલી તું ક્યારે મળવાની
કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
મારી આંખોમા આંશુ એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
હો જનમો જનમનો હતો સાથ તારો મારો
તું મારી મંજીલને તું જ કિનારો
કેમ કરી જશે વાલી હવે આ જનમારો
કોના સહારે મને મેલ્યો રે નોધારો
કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા આંશુ એ તારી મહેરબાની
હો ભુલ કરી મેતો પ્રેમરે કરવાની
દર્દ મળ્યા દિલને આંખોને પાણી
ભુલ કરી મેતો પ્રેમરે કરવાની
દર્દ મળ્યા દિલને આંખોને પાણી
હે કોને કહું મારા પ્રેમની કહાની
કોને કહું મારા પ્રેમની કહાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
મારી આંખોમા પાણી એ તારી મહેરબાની
Tags:
Gaman Santhal