ઓળખાણ લિરિક્સ ગુજરાતીમાં Olkhan Lyrics Sung by Jignesh Barot. Olkhan Lyrics In Gujarati Written by Mitesh Barot (Samrat).
Olkhan Lyrics In Gujarati
હો જિંદગીમાં જો કદી મળવાનું થાઈ
હો ...હો જિંદગીમાં જો કદી મળવાનું થાઈ
જિંદગીમાં જો કદી મળવાનું થાઈ
કોક દાડો હામે આવી તો જવાય
તો પહેલો પ્રેમ તમે યાદ રાખજો
પહેલો પ્રેમ તમે યાદ રાખજો
તમે ઓળખાણ રાખજો
મારૂ નામ યાદ રાખજો
મારી ઓળખાણ રાખજો
હે મારૂ નામ યાદ રાખજો
હો પ્રેમના પ્રસંગો ને મીઠી મીઠી વાતો
યાદ બની આંખે વય ગયા
દર્દ બની દિલમાં રઈ ગયા
હો ... તું મારો જીવ છે એવું કહેનારા
કેમ મજબુર થઇ ગયા
નસીબે દૂર થઇ ગયા
હો મારી તમે યાદોને જીવની જેમ રાખજો
મારી તમે યાદોને જીવની જેમ રાખજો
તમે ઓળખાણ રાખજો
હે મારૂ નામ યાદ રાખજો
થોડી ઘણી ઓળખાણ રાખજો
જિંગાનો નંબર યાદ રાખજો
હો પ્રેમનો આ માળો વિખરાયો છે મારો
જે અમે જોતા રઈ ગયા
રસ્તા જુદા થઈ ગયા
હો ... જીવથી વધારે પ્રેમ હું કરૂ છુ
વાત એ ભુલી ના જાતા
એ વાત ને ભુલી ન જાતા
હો મને મળવાની તમે દુઆ થોડી માંગજો
મને મળવાની તમે દુઆ થોડી માંગજો
હે તમે ઓળખાણ રાખજો
થોડો ઘણો નમળો રે વાળજો
હે તમે ઓળખાણ રાખજો
ડિયર નું નોમ યાદ રાખજો
હે તમે ઓળખાણ રાખજો
થોડો ઘણો નમળો રે વાળજો
હે તમે ઓળખાણ રાખજો
ડિયર નું નોમ યાદ રાખજો
Tags:
Jignesh Barot