રાધા ખોવાઈ 2.0 લિરિક્સ ગુજરાતીમાં Radha Khovaai 2.0 Lyrics In Gujarati Sung by Meet Jain. Radha Khovaai 2.0 Lyrics Written by Prem D Dave.
Radha Khovaai 2.0 Lyrics in Gujarati
| રાધા ખોવાઈ 2.0 લિરિક્સ ગુજરાતીમાં |
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમા વાત વહે રે
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમા વાત વહે રે
વર્ષો થી ગવાતા પ્રેમ-ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમા વાત વહે રે
વર્ષો થી ગવાતા પ્રેમ-ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
આંખોથી વહી રહ્યા છે આજ આંસુ
યમુનામા નીર ના સમાતા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાનમા
રાધા ખોવાઈ આજે કાનમા
રાધા ખોવાઈ આજે કાનમા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાનમા
ચારે-કોર શોધતા રહે સૌ,
નેકાનુડો તોયે જો ના આવે
ચારે-કોર શોધતા રહે સૌ,
નેકાનુડો તોયે જો ના આવે
અવનવી સાંજના કીનારે જો,
રાધાને કાન યાદ આવે
ઘૂમે હાથો મા મીસરી ને,
મન મા સવાલ લઇ
ક્યા ગયો કાન પૂછે,
રાધા બેહાલ થઈ
પોહચી ગઇ વાત આ ગોકુળ મા કે..
રાધા ખોવાઈ આજે કાન મા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાન મા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાન મા
ને હોશ ખોઈ,
રાધા ખોવાઈ આજે કાન મા
રાધા ખોવાઈ
રાધા ખોવાઈ
રાધા ખોવાઈ
રાધા ખોવાઈ
Radha Khovaai 2.0 - Meet Jain
Singer : Meet Jain
Music Composer : Smmit Jayesh Desai
Lyrics : Prem D Dave ,
Label : Tips Gujarati