Bolo Tame Pachha Aavsho Ke Nai Lyrics in Gujarati

Bolo Tame Pachha Aavsho Ke Nai Lyrics in Gujarati

| બોલો તમે પાછા આવશો કે નઈ લિરિક્સ ગુજરાતીમાં |

Bolo Tame Pachha Aavsho Ke Nai - Kamlesh Chhatraliya

Singer : Kamlesh Chhatraliya , Lyrics : Prakash Vadhashar

Music : Imran Raaz , Label : Maa Radio

 

Bolo Tame Pachha Aavsho Ke Nai Lyrics in Gujarati

| બોલો તમે પાછા આવશો કે નઈ લિરિક્સ ગુજરાતીમાં |

 

ઓ રે વિધાતા કેવા તારા લેખ

ઓ રે વિધાતા કેવા તારા લેખ

રહયા અધુરા જોયા જે સપના

છોડીને હાલ્યા તમે સાથ પલ મા

કેમ જાશે દિવસો


બોલો તમે પચ્છા આવશો કે નઈ

જીવન માં સાથ નિભાવશો કે નઈ

બોલો તમે પાછા આવશો કે નઈ

જીવન માં સાથ નિભાવશો કે નઈ


વાયા રે વાયા રે

વિરહ ના વયરા વાયા રે

હો તારા વિણા મને ઘડીયે ના ચાલે

દિવસ વિતે પણ રાત રે સતાવે

મારો કરજે તું થોડો રે વિચાર

બોલો તમે પાછા અવશો કે નઈ

જીવન માં સાથ નિભાવશો કે નઈ

બોલો તમે પાછા અવશો કે નઈ

જીવન મા સાથ નિભાવશો કે નઈ

ગુજરાતીબીટ.કોમ


કરજે દુઆ તુ કરજે દુઆ

મને આવે ના તારી યાદ

ઓ...હો... તારા વગર મારૂં જીવન અધુરૂ

તું ના આવે તો શુ થાશે મારૂં

દિલ કરે છે મારૂં પોકાર

બોલો તમે પાછા આવશો કે નઈ

જીવન માં સાથ નિભાવશો કે નઈ

બોલો તમે પાછા આવશો કે નઈ

જીવન માં સાથ નિભાવશો કે નઈ


ઓ રે વિધાતા તારા કેવા લેખ

છોડીને હાલ્યા તમે સાથ પલ મા

છોડીને હાલ્યા તમે સાથ પલ મા

Previous Post Next Post