Tari Yaado Mari Nakhe Lyrics in Gujarati
| તારી યાદો મારી નાખે લિરિક્સ ગુજરાતીમાં |
Tari Yaado Mari Nakhe - Mahesh Vanzara
Singer -: Mahesh Vanzara , Lyrics -: Hitesh Sobhasan
Music -: Dipesh Chavda , Label -: K-Brothers Music
Tari Yaado Mari Nakhe Lyrics in Gujarati
| તારી યાદો મારી નાખે લિરિક્સ ગુજરાતીમાં |
હો યાદ તારી યાદ કરી જાશે મને બરબાદ
હો વાંક શું હતો કરી ચાલી મને બરબાદ
હા ભુલી જવા માંગુ તારી વાતોને
હા ભુલી જવા માંગુ તારી વાતોને
કઈ દેને તું તારી યાદોને
હા તારી યાદો આવીને મને રડાવે
કેમ તારી યાદો મને સતાવે
સીધી મારા દિલ પર વાર કરે છે
હો તું નઈ તારી યાદો મારી નાખશે
હા તું નઈ તારી યાદો મારી નાખશે
કિસ્મત અમારાથી રૂઠી
જિંદગી અમારી જાણે ખુટી
મારા દિલની મિલકત બધી લુંટી
છોડી ગઈ જાનુ મારી જુઠી
તે તારા માટે છે કદર અમને
બસ એટલુંજ કહેવું મારે તમને
તું લઈ જાને યાદ તારી મને સતાવે
હો તું નઈ તારી યાદો મારી નાખશે
હા તું નઈ તારી યાદો જીવ લેશે
ગુજરાતીબીટ.કોમ
હો મારા રે કાળજાનો કટકો
કેમ મેલી ગયો મને પડતો
મારામાં જીવ એનો રેતો
એને કર્યો છે મને ભટકતો
આ દિલનો રાજા હારી રે ગયો
તારા રસ્તાને અલવિદા કહી ગયો
તોય તારી યાદો મારો જીવ લેશે
હો તું નઈ તારી યાદો મારી નાખશે
હા તું નઈ તારી યાદો જીવ લેશે
હો તું નઈ તારી યાદો મારી મારી નાખશે
Tags:
Mahesh Vanzara