Janu Na Lagan Levaya Lyrics in Gujarati
| જાનુના લગન લેવાયા લિરિક્સ ગુજરાતીમાં |
Janu Na Lagan Levaya - Jignesh Barot
Singer: Jignesh Barot , Lyrics: Anand Mehra
Music: Mayur Nadiya , Label- Saregama India Limited
Janu Na Lagan Levaya Lyrics in Gujarati
| જાનુના લગન લેવાયા લિરિક્સ ગુજરાતીમાં |
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી જાનું એ હમાચાર મોકલાયા
આવીને લઈ જા લગન નજીક લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવીને લઈ જા લગન નજીક લેવાયા
હે લગન લેવાણાં મમ્મી પપ્પાના કારણે
રાહ જોઈ ઉભી હું તો ઘરના મારા બારણે
લગન લેવાણાં મમ્મી પપ્પાના કારણે
રાહ જોઈ ઉભી હું તો ઘરના મારા બારણે
એ એવું મને કેવા મારા ભઈબંધો રે આયા
એવું મને કેવા મારા દોસ્તારો રે આયા
તારી જાનુંના જટ લગન લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવીને લઈ જા લગન નજીક લેવાયા
આવીને લઈ જા લગન ઢુંકડા લેવાયા
ગુજરાતીબીટ.કોમ
હો મારી જાનું એ મને મોકલી કંકોત્રી
લોહીથી લખ્યું તું જીગો હાથ એનો કોતરી
હો... છેલ્લી વાર ફોન ઉપર એવું કેતા રડતી
લઈ જા મન જલ્દી નતર જોયે મને મરતી
હે ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી
છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી
ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી
છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી
એ મારી જાનું ના મેસેજ બઉ આયા
મારી દીકુ ના મેસેજ બઉ આવ્યા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા
હો તારી મારી ચર્ચા એવી થાય સે આખા ગોમ માં
મેલી મને પૈણે તું તો બીજા ને રે સાથ માં
હો.. મને ભરોસો છે કે નથી તું દગાડી
ભર બજારે હાથ જાલી લઈ જાયે એ જાનુડી
હે તારા મારા પ્રેમ થી ભલે દુનિયા રે બળતી
જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી
તારા મારા પ્રેમ થી ભલે દુનિયા રે બળતી
જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી
અરે જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના
જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના
તારી જોડે મારા જાનું લગન લેવાયા
એ મારી જાનું એ હમાચાર મોકલાયા
મારી દીકુ એ હમાચાર મોકલાયા
આવી ને લઈ જા લગન નજીક લેવાયા
આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા
Tags:
Jignesh Barot