Mali Kankotri Lyrics in Gujarati મળી કંકોત્રી લિરિક્સ ગુજરાતીમાં
Mali Kankotri - Jignesh Barot
Singer - Jignesh Barot , Lyrics - Ketan Barot
Music - Dhaval Kapadiya , Label - VM DIGITAL
Mali Kankotri Lyrics in Gujarati
| મળી કંકોત્રી લિરિક્સ ગુજરાતીમાં |
હે પરોઢ થયુંને પડી છે હવાર
હો ...પરોઢ થયુંને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી
અરે રાતે તારા આવતા તા વિચાર
ખબર નથી મળશે કંકોત્રી
હો તું ના આયી તને બઉ મે બોલાવી
એક મારી તને યાદ ચમ ના આયી
અરે જીવનમાં કોઈ રહીયો નઈ સાર
હો જીવનમાં કોઈ રહીયો નઈ સાર
તારી મને મળી રે કંકોત્રી
હા પરોઢ થયુંને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી
હો નામ કંકોત્રીમાં લખ્યું લાલ રંગથી
મને ભુલીને જાનુ પરણે તું ઉમંગથી
હો ...થાશે શું મારૂં હવે નથી નક્કી
તારો પરણેતર હશે બઉ લક્કી
હો પીઠીયે રંગાશે તારા એક એક અંગ રે
જોઈ તને મારા હવે પાછા પડે પગ રે
અરે દિલમાં મોટી ફાળ પડી યાર
અરે દિલમાં મોટી ફાળ પડી યાર
તારી મને મળી રે કંકોત્રી
હા પરોઢ થયુંને પડી છે હવાર
ગુજરાતીટ્રેકસ.કોમ
તારી મને મળી રે કંકોત્રી
હો કઈ બાજુ દિવસ મારો ઉગે છે આજ રે
બેઠી છે ચોરીમા તું કાઢીને લાજ રે
હો ...કરવી મારે તારા જોડે કેવી રીતે વાત રે
છુટી ગયો હવે તારો મારો સંગાથ રે
હે મારા નસીબથી હું તો હારી ગયો
કાળજાનો કટકો મારો બીજાનો થઇ ગયો
અરે જીવન હવે થઇ ગયું બેકાર
www.gujaratibit.com
હો જીવન હવે થઇ ગયું બેકાર
તારી મને મળી રે કંકોત્રી
હા પરોઢ થયુંને પડી છે હવાર
તારી મને મળી રે કંકોત્રી
Tags:
Jignesh Barot