Mangyu A Mane Na Malyu Lyrics in Gujarati |માગ્યુ એ મને ના મળ્યું લિરિક્સ ગુજરાતીમાં |
Mangyu A Mane Na Malyu Lyrics in Gujarati
|માગ્યુ એ મને ના મળ્યું લિરિક્સ ગુજરાતીમાં |
હો માગ્યુ એ મને ના મળ્યું
હો હો માગ્યુ એ મને ના મળ્યું
મારી હારે કેમ આવું રે થયું
હો હો માગ્યુ એ મને ના મળ્યું
મારી હારે કેમ આવું રે થયું
હો નસીબ કાચાં હતા એના મારા લેખ નતા
ચાહીયા જેને દિલથી એ ભાગ્યમાં રે નતા
હો માગ્યુ એ મને ના મળ્યું
મારી કિસ્મતમાં કેમ આવું રે થયું
મારી હારે કેમ આવું રે થયું
હો દિલથી ચાહતો તને દુવા રોજ માંગતો
હર દુવામાં હતો પ્યાર રે માંગતો
હો યાદોમાં તારી જાનુ અડધી રાત જાગતો
આકાશે તારા ગણી સમય રે વિતાવતો
હો આંખોમાં આંશુ હતા દિલમાં દર્દ હતા
માન્યા જેને પોતાના એ પારકા રે હતા
હો માગ્યુ એ મને ના મળ્યું
મારી કિસ્મતમાં કેમ આવું રે થયું
મારી હારે કેમ આવું રે થયું
ગુજરાતીબીટ.કોમ
હો કાળજું કઠણ કર્યું હૈયામાં રે દર્દ ભર્યું
જાનુ તને પામવા મેં શું નથી રે કર્યું
હો ...વાત નથી થાતી મુલાકાત નથી થાતી
તારી યાદોમાં મારી રાત નથી જાતી
હો જાનુ તું ક્યારે મળે દિલથી ગળે મળે
તને મળીને દિલને રાહત રે મળે
હો માગ્યુ એ મને ના મળ્યું
મારી કિસ્મતમાં કેમ આવું રે થયું
મારી હારે કેમ આવું રે થયું
હો મારી હારે કેમ આવું રે થયું
Tags:
Jignesh Barot